Porbandar : Kutiyana, Porbandar, Ranavav
Jamnagar : Dhrol, Jamjodhpur, Jamnagar, Jodiya, Kalavad, Lalpur
Junagadh : Bhesan, Junagadh, Keshod, Mendarada, Manavadar, Mangrol, Vanthali, Visavadar, Malia, Junagadh City
Rajkot : Dhoraji, Gondal, Jamkandorna, Jasdan, Jetpur, Kotda Sangani, Lodhika, Vinchiya, Paddhari, Rajkot, Upleta
Surandranagar : Chotila, Chuda, Dasada, Dhangadhra, Lakhtar, Limbdi, Muli, Sayla, Thangadh, Wadhwan
Bhavnagar : Bhavnagar, Jesar, Gariadhar, Ghogha, Palitana, Mahua, Sihor, Talaja, Umrala, Vallabhipur
Amreli : Amreli, Babra, Bagasara, Dhari, Jafrabad, Khambha, Kunkavav Vadia, Lathi, Lilia, Rajula, Savarkundla
Morbi : Maliya, Morbi, Tankara, Wankaner, Halvad
Botad : Ranpur, Barwala, Botad, Gadhada
Gir Somnath : Talala, Sutrapada, Kodinar, Una, Veraval, Gir Gadhada
Devbhumi Dwarka : Bhanvad, Khambhalia, Kalyanpur, Okhamandal




વહાલા ઉપયોગ કર્તા,


       તમારો ખુબ ખુબ આભાર કે તમે અમને સેવા નો મોકો આપ્યો હવે ગુજરાત ભર માં કોઈપણ શહેર કે ગામ ના કોઈ પણ વ્યક્તિ પોતાની જરૂરિયાત મુજબ ની ટચુકડી જાહેરાત આપો માત્ર 50 રૂપિયામાં ( 13/5/2016 થી 13/6/2016 સુધી મફત) અને એ પણ 30 દિવસ/24 કલાક માટે.
આ જાહેરાત આપવી તથા તેને મેનેજ કરાવી ખુબજ સરળ છે.

       આ માટે તમે તમારા વિસ્તાર માં આવેલ અમારા એજન્ટ ની મુલાકાત લઇ તમારી જરૂરિયાત પ્રમાણે ની જાહેરાત ની ડીઝાઇન કરાવી શકો છો તમારા નજીક ના અમારા એજન્ટ નું સરનામું જાણવા માટે અહીં ક્લિક કરો.જાહેરાત આપ્યા બાદ અમારા એજન્ટ તમને તમારો યુઝર આઈડી અને પાસવર્ડ આપશે. જેની મદદ થી તમે અમારી વેબસાઈટ/ એપ્લીકેશન માં લોગ ઇન કરી શકો છો. ( એજન્ટ બનવા માટે 7359003003 પર સંપર્ક કરો )

       તથા તમે જાતેજ પણ ઘર બેઠા તમારી જાહેરાત આપી શકો છો. આ માટે તમે તમારું નવું એકાઉન્ટ (ખાતું) ખોલવા માટે અહીં ક્લિક કરી તમારું રજીસ્ટ્રેશન કરો . ત્યારબાદ કલાસીફાઈડ લાઈન (ટચુકડી) પસંદ કરી ને જાહેરાત નું સરળ ફોર્મ ભરી ઓન લાઈન રૂપિયા ચૂકવી ને ( 13/5/2016 થી 13/6/2016 સુધી મફત જાહેરાત આપવા માટે Free પ્લાન પસંદ કરો ) જે જાહેરાત કરવાની છે તેનું યોગ્ય માળખા (તમે જેવી રીતે દર્શાવવા માંગતા હો ) પ્રમાણે લખાણ કરી ને તેનો ફોટો પાડી ને Ad Image માં અપલોડ કરો.

        અમારા કર્મચારી તમારી જાહેરાત ડીઝાઇન તૈયાર કરીને તમને ફોન કરી ને જાહેરાત ની ચકાસણી કરવામાં આવશે . અને ત્યાર બાદ જ તમારી જાહેરાત ઓનલાઈન દર્શાવવા માં આવશે.જો તમારી જરૂરિયાત 30 દિવસ પહેલા પૂરી થાય જાય તો તમે જાતે યુઝર આઈડી અને પાસવર્ડ ની મદદ લોગ ઇન કરીને તમારી જાહેરાત ને નિષ્ક્રિય કરી શકો છો. અને જાહેરાત ને 30 દિવસ પછી પણ ઓનલાઈન રાખવાની જરૂર જણાય તો તેને રીન્યુ પણ કરી શકો છો.

        અમોએ ગુજરાત ને પાંચ રીઝીયન માં વિભાજીત કરેલ છે. તમારું શહેર કે ગામ નો જે તે રીઝિયન માં સમાવેશ થતો હશે તે રીઝિયન માં તમારી જાહેરાત દર્શાવા માં આવશે. તમો એક કરતા વધારે રીઝિયન માં પણ તમારી જાહેરાત આપી શકો છો. આમારા દ્વારા આપવામાં આવેલી જાહેરાત થી તમારી જરૂરિયાત ચોક્કસ પૂરી થશે તેવી અમને આશા છે.આમારી વેબસાઈટ નો ઉપયોગ તમે કોમ્પ્યુટર તથા મોબાઈલ ફોન ઉપરાંત ટેબ્લેટ માં પણ કરી શકશો. google play પરથી એન્ડ્રોઇડ એપ્લીકેશન ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરો . ટૂંક સમય માં અમે IOS એપ્લીકેશન લોન્ચ કરવા જઇ રહ્યા છીએ.